જે આત્મ દીપાયમાન કરે હું પણ તેનોજ સાથ કરીશ
આ મારૂ પ્રણ છે
પણ તે શોધવા મરજીવા બની આ મૃત્યુ લોક રૂપી ભવ સાગરમાં
સાચા મોતીની શોધમાં પડયો છું,
માયાના ફંદમાં ખોવાયેલ સાચું મોતી સોધું તરાસું હર એક છીપમાં..
તકલીફ તો પડે ને વાલા...પડે કે ન પડે?
કળયુગ છે સાચામોતીના ખોળમાં ખોટાય કેટલાય ભટકાયા પરંતું...?
ખરાની ખળે ખબરૂં થાય ફુટે એતો ફટુકીયા કહેવાય .