મારા દિલમા વસેલો એક ચહેરો મને ગમે છે,
એ હસીન ચહેરાની માસુમિયત મને ગમે છે,
પ્રેમ વાદળ જેવી એની આંખો મને ગમે છે,
મારી તલાશ કરતી એ નજર મને ગમે છે,
ઉપરથી બતાવે ગુસ્સો પણ મને ગમે છે,
રોજની એક જ એની જીદ પણ મને ગમે છે,
ખોટી રીસાઇ મનાવવાની રીત મને ગમે છે,
રીતરસમ ભુલેલી આ પ્રિત મને ગમે છે,
શબ્દોએ તું મારી જે ગઝલ મને ગમે છે,
તારા ખ્યાલ વિના શબ્દો ક્યાં બને છે,
તું ફક્ત મારો જ આ વિચાર મને ગમે છે,
અંજાન આ આપણી ચાહત મને ગમે છે,
GOOD MORNING
HAVE A NICE DAY
I AM VERY SORRY
PLS FORGIVE ME
THANK YOU
I LOVE YOU
PRA & HET