Gujarati Quote in Poem by SENTA NISHA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક બનવા માગું છું......

રોજ નવા અનુભવો મેળવવા માગું છું
એટલે શિક્ષક બનવા માગું છું

વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવા માગું છું
એટલે શિક્ષક બનવા માગું છું

રોજ સત્ય ને પામવા માગું છું
એટલે શિક્ષક બનવા માગું છું

નવા સમજ ની સ્થાપના કરવા માગું છું
એટલે શિક્ષક બનવા માગું છું

વિદ્યાર્થીની સમસ્યા નિવારવા માગું છું
એટલે શિક્ષક બનવા માગું છું

સમાજ ને નોકરો નહી માલિક આપવા માગું છું
એટલે શિક્ષક બનવા માગું છું

સપનાને એક ઉડાન આપવા માગું છું
એટલે "નિશા" કદાચ હું શિક્ષક બનવા માગું છું

Gujarati Poem by SENTA NISHA : 111954625
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now