Gujarati Quote in Quotes by parag gandhi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ચબરાક નથી એટલે
ચાલાકી મને નહીં ફાવે,

સરવાળો હોય તો બોલો,
બાદબાકી મને નહીં ફાવે...!!

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

કંઈક કહીએ અને લાગી આવે
એને *બાળપણ* કહેવાય

અને

ઘણું બધું લાગી આવે છતાં કંઈ પણ
ન કહી શકાય તેને *ઘડપણ* કહેવાય!

Gujarati Quotes by parag gandhi : 111954342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now