Gujarati Quote in Quotes by Navnit Solanki

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે આજકાલ બધું મેચ કરવા લાગી ગયા છીએ, કોઈ પાત્રની પસંદગી કરતા પહેલા આપણે સ્વભાવ, વિચાર, સ્ટેટ્સ બધું મેચ કરીએ છીએ.

અને હમણાં નવું આવ્યું છે વાઈબ મેચ કરીએ....

જો મેચિંગ થી જ બધું પરફેક્ટ થતું હોત તો ઈશ્વરે આપણને અલગ કેમ બનાવ્યા?

બે સરખા વ્યક્તિઓ એક જ સરખા સ્વભાવના હોય તો વિચારો શું હાલત થાય... 🔥🔥🔥

Gujarati Quotes by Navnit Solanki : 111952928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now