Gujarati Quote in Poem by Divyesh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને થયો એક કલ્પ.(વિચાર)
જે હતો સાવ અલ્પ.
મેં તરત કર્યો સંકલ્પ,
ના હતો અન્ય વિકલ્પ.

તને મળશે ખુશીઓ હજાર.
તેમાં ના આવે કોઈ ઉદગાર.

ખૂબ સુખી બને તારો સંસાર.
તેમાં પ્રભુનો રહે સદા ઉપકાર.

તારા બધા સપના થાય સાકાર.
તું આપ તારા સંસારને આકાર.

તને મળશે બધા લોકોનો પ્યાર.
તું બન કોઈના જીવનનો આધાર.


Many many happy returns of the day dear 🎂🍰🍫🎉🎈🥳🧁
Wish you a very happy birthday 🎂🎈🍰🎈
Happy born day ❤️🤗
God bless you 🙏

Gujarati Poem by Divyesh Patel : 111950829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now