સંબંધની અંદર અમુક વાતમાં વિશ્વાસ હોવો જ જોઇએ
એ વાતનો વિશ્વાસ કે હું માફી માંગીશ તો એ માની જશે,
એ વાતનો વિશ્વાસ કે હું એની સાથે ઝગડીશ તો પણ એ મને મેસેજ કરશે,
એ વાતનો વિશ્વાસ કે હું એને ગમે તે બોલીશ તો પણ એ ખોટું નહી લગાડે,
એ વાત તો વિશ્વાસ કે એને ખોટું લાગશે તો પણ એ મારી રાહ જોશે,
એ વાતનો વિશ્વાસ કે અમારો સંબંધ કયારેય તૂટશે નહીં..❤