લાગણી અમસ્તો શબ્દ લાગે નઈ , હા પણ નાનકડો ને પોતીકો લાગે
લાગણી ઘણા પ્રકાર ની કદાચ કોઈ એ ગણતરી કરી હસે તો આંકડો નહીં મળ્યો હોય , નરી આંખે ન દેખાતી પણ મન ને આ મસ્તિક પર અસર કરનારી કોઈ ને ખોઈ બેસવાનો ડર, લાગણી બંધાય પછી કદાચ દૂર જવું કે વ્યક્તિ થી છુટી જવું ઘણું એ અઘરું થઈ રહે છે, આપણે લોકો થી એટલે પણ દૂર જઈએ છે કે કદાચ પછી મૂકી ને જશે તો પોતાને સંભાળવું અઘરું થઈ જશે , ને કદાચ એ ધીરે ધીરે છુટી પણ જશે , આપણે જ કદાચ કોઈ ને એટલી પરવાનગી આપીએ છે કે આપણ ને પછી થી ફરક પડવા લાગે છે, અતિરેક નઈ સારું એ પછી લાગણી હોય કે કોઈ વસ્તુ ની , ને કદાચ એ રીતે જ જીવન જીવવું કે બધું જ શાશ્વત નથી , ક્ષુલ્લક છે
_ લાગણી