રમત ને ગમ્મતમાં બાળક રાહી જોઈએ
બાકી જુવાની માં રાજાશાહી ની ક્યાં ખોટ છે
માટી ને ભીની કરવા મેઘાને ગરજવા કરતા વરસવું પડે
બાકી શાંત જંગલમાં ગરજવા કેસરી ની ક્યાં ખોટ છે.
મનના સમિયાણા ને લાગણી નો પ્રકાશ જોઈએ
બાકી પિંછા ના માલિક ને ટહુકા ની ક્યાં ખોટ છે.
🪶 kamlesh