Quotes by Kamlesh Vichhiya in Bitesapp read free

Kamlesh Vichhiya

Kamlesh Vichhiya Matrubharti Verified

@kamleshvichhiya144043
(626)

"Gray Zone" by Kamlesh Vichhiya read free on Matrubharti
https://www.matrubharti.com/book/19964888/gray-zone

રમત ને ગમ્મતમાં બાળક રાહી જોઈએ
બાકી જુવાની માં રાજાશાહી ની ક્યાં ખોટ છે

માટી ને ભીની કરવા મેઘાને ગરજવા કરતા વરસવું પડે
બાકી શાંત જંગલમાં ગરજવા કેસરી ની ક્યાં ખોટ છે.

મનના સમિયાણા ને લાગણી નો પ્રકાશ જોઈએ
બાકી પિંછા ના માલિક ને ટહુકા ની ક્યાં ખોટ છે.

🪶 kamlesh

Read More

इष्ट::



दिन करे शिव जप अलख के वो स्वामी

शिव कहे रामनाम रतीपति सामी

राम के नाम राजा, रटते रटाते

राधाके नाम मुनि, माधव को मनाते

मुनि मनके मालिक ,ऋषि रस रचाये

मन ये मानवीके ,माया के बनाये

माया मां की ममता, मुक्ति दिलाए

पार लगे जगसे, हसते हसाए


मां माधव महेश्वर मंगल मन मंदिर ।

मालिन मानवी मन रहे मूक बधीर !

Read More

બે માહ ની માયા ને , માયાળુ માનવી
પેલું વટે પાટડી ને દશમું દસાડું જાણીએ.

રામાની પીપળી ને બજાણાના પીર
ખારો ખારોઘોડાને દસાડાના નીર.

નગર પાટડી ગરાસણું ને ગઢ ઝીંઝુવાડો
જત, ઝાલા ને નો ખપે દફતરે દસાડો

~ ડો. કમલેશ વિછીયા

Read More

ગામડે દુકાળ ગીર સુબોને સમિયાણું
શેર સુરતના ભેગુ થયું દહિડુંને સવિયાણું .
#diwali
#migration
#surat

Kamlesh Vichhiya લિખિત વાર્તા "જ્ઞાનધારા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19863654/gyandhara

પારકા પંખીનાં પડખે મને લાગે હુ અવગણ્ય,
પણ જાણે છે પ્રેમી -પેલો કે શતકને પણ "બે" શૂન્ય.
#શૂન્ય

કેતકીનાં કુમુદની કોમળતા સામે,
કાતિલનાં કરવતની ક્રૂરતા..... #શૂન્ય

#શૂન્ય

ચેતનાંને આરોગતા "પ્રાણી"ની માનવતા...#શૂન્ય
#શૂન્ય

શૂન્યના સાથથી ૧૦૦ થાવાની તમન્ના છે
રાહ તો છે ૧ની બાકી મીંડાતો મફતનાં છે
#રમુજ
#શૂન્ય