મારી જાગ્યા એ બીજી કોઈ હોત તો.....
તો તમે દુ:ખી હોત!
એ વિચારીને પત્નીને થનારો આનંદ
તો બબીતા ભાભી હોત!
એ વિચારીને પતિને થનારો આનંદ,
એ જ તો પરમ આનંદ છે!
બાકી બધું તો ...
અધૂરા શબ્દોને અધૂરા રહેવા દેજો,
પૂરા થઈ જશે તો...
આવનારા તોફાનને રોકવાની
ગેરંટી 'તની' ની નથી!