જેમ બારીના ખૂણે ભેજ જામે છે ને
તેમ આંખના ખૂણેય ભેજ જામે છે

જેમ બારી બહાર ઝરમર હોય છે ને
તેમ આંખથીય ઝરમર હોય છે

Gujarati Poem by Rushil Dodiya : 111948827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now