Mathamatical Propsed
થોડુક કાચું અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત સાચું છે !!
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું !!
ચોખ્ખું ગણીત છે, તું બાદ તો જિંદગી બરબાદ !!
" પ્રેમ નું ગણિત તો અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત ના સમજાય તો શૂન્ય !!"