*નંદલાલ*
મથુરા ની જેલ માં જન્મ્યો રે નંદલાલ,
યમુનાજી સ્પર્શ કરેલા રે નંદલાલ,
પુતના ના વધ કરનાર રે નંદલાલ,
ત્રીનવર્તનો વંટોળો તોડનાર નંદલાલ,
આગાસુરનાં ઉદર ને ચિરનાર નંદલાલ,
કંસ ના અધર્મ ના વધ કરનાર નંદલાલ,
અર્જુનનાં સારથી બની યુદ્ધ જીતારનાર નંદલાલ,
દ્વારકા દેવ નગરી બનાવનાર નંદલાલ,
દિવ્યરાજસિંહ નારણજી જાડેજા
દિવ્ય
ગામ ગઢસીસા
હાલ મુન્દ્રા