Gujarati Quote in Thought by Gautam Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોનાલ

હિમાલયનું સૌથી જાણીતું પક્ષી મોર કરતાં પણ આકર્ષક રંગભાત ધરાવે છે.
ઊડીને આંખે વળગે’ ઊક્તિ જેમના માટે વાપરી શકાય એવા
ભપકો જમાવતા રંગો છે. મોર જેવી ઝૂમખાબંધ પીછાંની લાંબી પૂંછડી નથી, પરંતુ તેની જરૂર પણ નથી.
કેસરિયો, પીળો, જાંબલી, શ્યામ,
લીલો, આસમાની અને ભૂરા રંગની
pattern તે પક્ષીને મેધધનુષી બનાવી દીધું છે. બધા રંગો પાછા ચળકાટ મારે છે. પક્ષી વરસાદમાં પલળે ત્યારે રંગો બદલાય છે અને પીછાં કોરાં થયા બાદ ફરી તે રંગો ખીલે છે. વરસાદ ન હોય એવા સંજોગોમાં તેને જોવાનો દૃષ્ટિકોણ બદલો ત્યારે પણ સાવ જુદી અભિ૨ચના દેખાય છે. તેનાં પીંછાંમાં એવી શી ખાસિયત છે?
https://www.facebook.com/share/p/ubHerfSDBZByFWtw/?mibextid=oFDknk

Gujarati Thought by Gautam Patel : 111947696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now