ગુજરાતી એટલે મારી માતૃભાષા.
ભાષા એ જ્ઞાન નથી, પરંતુ જ્ઞાન મેળવવાનો એક રસ્તો જરૂર છે..
અંગ્રેજી ભાષાના વધારે પડતા ઉપયોગથી અને પ્રભાવથી ક્યાંક ગુજરાતીને ઓછું મહત્વ તો નથી અપાઈ રહ્યુંને ??
ભલેને આખી દુનિયાની ભાષા શીખી લઉ...
મારા માટે મારી ભાષાને પ્રથમ સ્થાન છે.
મને મારી ગુજરાતી ભાષા પર ગર્વ છે.
Swati