ના કરે મન ને તોય લખ્યા કરું ,
સારી હારીને પ્રેમ પોષ્યા કરુ્
ક્યાંય રદ્દિના પોટલાં જેવું છે ,
બસ સુન સુન જીવન વહ્યા કરુ
મજબુરી નિરાશાનો માર્ગ છે,
એકલતામાં સતત ચાલ્યા કરુ.
સંગાથ ઘણો છે સ્વના નજારા,
થતિ રહે હાનીને બસ સહ્યા કરુ.
મનરવ મજા ન કદિ જીવનમાં,
હું ને મારૂં બીજે વહ્યા કરુ.