જ્યારે કોઈ તમને પ્રેમ કરે છે ને ત્યારે એ તમારી રાહ જોવે છે પણ તમે સમજતા નથી તે વ્યક્તિ ને અને જ્યારે એ માણસ જ્યારે તમારા થી ધીરે ધીરે દૂર થાય છે ને ત્યારે તમને અહેસાસ થાય છે અને તમને પણ તેના પ્રત્યે લાગણીઓ થવા લાગે છે પણ ત્યાં સુધી બહુ દૂર જતું રહે છે તો સમય રહેતા કોઈ આવું વ્યક્તિ હોય ને જે તમને પોતાની જાત કરતા પણ વધારે પ્રેમ કરે છે તો આવા વ્યક્તિ ને સમય રહેતા પોતાના બનાવી લેજો નકર આખી જિંદગી અફસોસ કરસો તમે