દુનિયાની ખતરનાક જગ્યાએ, જાનલેવા પરિસ્થિતિમાં એક બાળક ડર્યા વગર એના રમકડાં સાથે રમી રહ્યો છે, કેમ?
કારણ કે એ એના માતાપિતાના ખોળામાં છે,
એને વિશ્વાસ છે કે કોઈપણ જાનલેવા પરિસ્થતિ એના માબાપ સાંભળી લેશે.

શીખવા જેવું લાગે તો કહેજો.

Gujarati Motivational by Mahendra Sharma : 111946740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now