મારી જ ઓળખ મેં છૂપાવી રાખી છે.
અરીસાની જાસુસીથી બચાવી રાખી છે.
જૂના દોસ્તોને ખબર છે બધી મારા વિશે,
એમની જુબાન મારી પાસે મેં ગીરવે રાખી છે.
- મહેન્દ્ર શર્મા
- Mahendra Sharma

Gujarati Shayri by Mahendra Sharma : 111946349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now