તેની નાની નાની વાતો ગમતી હતી મને!
પણ અધરું એટલું થયું બોલાયું જ નહીં!
મને તેનું મનાવવું ગમતું એટલે હું રીસાતી હતી!
કહેવું કેટલું મુશ્કેલ થયું શબ્દોની અટારીએ!
કેમ કહું તારા આંખના ઇશારા મને ગમતા હતા!
શબ્દોમાં લાગણી ભરવી કેટલી મુશ્કેલ હતી!
તેની લોરી મારી ઉંઘને ખૂબ ગમતી હતી!
કહેવાયું જ નહીં મારાથી તેની આ વાતો હતી!
વેદના નુ સકુન તારી પાસે રહી ગયું છે..
આજે દૂર થયા પછી અનુભવાયું હતું...
શબ્દો એ સાથ આપ્યો જ નહીં મને!
જિંદગીમાં એક અધુરાશ રહી તારા વગરની!
વેદનાની કલમે 💓❤️