Gujarati Quote in Microfiction by Dr Atmin D Limbachiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાકા પાસે કંઈ બચ્યું ન હતું, માત્ર વસિયતનામું. એક ઠંડી સાંજ, ઘરના કોણામાં બેઠેલા, તેમણે છોકરાઓને બોલાવ્યા.

"મારા જતા, આ વસિયતનામું ખોલજો."

કાગળના ટુકડામાં લખેલું હતું, "સંપત્તિથી વધુ કિંમતી છે સંબંધો, પ્રેમ અને સહાનુભૂતિ. એ સાચવી રાખજો."

Gujarati Microfiction by Dr Atmin D Limbachiya : 111945241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now