જિંદગીને એટલી પણ serious ના બનાવી લેતા
કે કોઇએ કરેલો નાનકડો મજાક પણ તમને મરી જવા જેવો લાગે
એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવા જેવી વાતોને શું કામ તું મનમાં ભરીને ફરે છે
હૃદયને તે એટલું કમજોર કરી લીધું છે
કે એ નાની નાની વાતમાં પણ મોટી રીતે ડરે છે
સાંભળ....જીવનમાં ક્યારેક શ્વાસ પણ લઇલે
શું કામ આમ ખોટી રીતે હાંફે છે