Gujarati Quote in Poem by Awantika Palewale

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાંદડે પાંદડે પુષ્પ ખીલતું લાગે છે.
પોતાની ફોરમ જાતે ફેલાવતું લાગે છે.

પોતાની મસ્તીમાં જીવતું લાગે છે.
વનના પતંગિયા સંગ ડોલતું લાગે છે.

કપડા ચઢાણો જાતે ચડતું લાગે છે.
જીવનના ઉતાર ચડાવ જોતું લાગે છે.

પડકારોને પણ પડકારતુ લાગે છે.
હિંમતથી પોતાનો રસ્તો કરતું લાગે છે.

અસ્તિત્વની સાથે ગાંઠ ઉકેલતું લાગે છે.
આત્માની મોજમાં વેદના ને શોધતું લાગે છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

વેદનાની કલમે 💓❤️

Gujarati Poem by Awantika Palewale : 111944273
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now