Gujarati Quote in Poem by Hemali Ponda તની

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતંગિયુ કહેતું પુષ્પને,
ન તારી ગંધ ને ચાહું છું,
ન તારા રંગ ને ચાહું છું
હું તો તારા અંતરના અમીને ચાહું છું!
પુષ્પ કહેતું પતંગિયાને,
ન તારા રંગ ને ચાહું છું,
ન તારા રૂપને ચાહું છું,
હું તો ઘડી ભરના તારા સંગને ચાહું છું!!
-તની

Gujarati Poem by Hemali Ponda તની : 111944246
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now