લખું જો કાવ્ય તો ઘસમસતો પ્રવાહ આવે.
આંખોના દરિયાના વહેણ નિતરતા રહે.

મારી ઝંખના શોધી રહી છે વહેતી નદીને.
પ્રણયમાં પડેલી લાગણી વધુ મળે.

ચહેરાની આસપાસ થોડી બનાવટ મળે.
છેતરાઈ છતાં છેતરાવવાનો આનંદ મળે.

નથી મારા પ્રણય નો મોલ છતાં નિરાંત મળે.
જે શબ્દો ફેલાવતા સુગંધ આજે દુર્ગંધ મળે.

આવકારવા વેદના આંખ બિચારી બેઠી છે.
શ્વાસે શ્વાસે હ્દય માં તારી સવારી મળે.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

વેદનાની કલમે 💓❤️

Gujarati Poem by Awantika Palewale : 111943632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now