Gujarati Quote in Whatsapp-Status by Hemali Ponda તની

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો લાગણીની સફર છે
માત્ર હેયાથી હેયા સુધી!
ન ટ્રેન ન પ્લેન,
કોઈ વાહનમાં જવાની જરૂર નથી!
ન બેગ ન બિસ્તર,
કોઈ સમાન લેવાની જરૂર નથી!
ન રોકડા ન રજા,
કોઈ બંદોબ્સ્ત કરવાની જરૂર નથી!
છત્તાંય સમજાતું નથી તની,
મંઝિલ સુધી કેમ પહોંચાતું નથી!!
-તની

Gujarati Whatsapp-Status by Hemali Ponda તની : 111943043
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now