Gujarati Quote in Shayri by gauswami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરીસાએ આજે મને કહ્યું ,
દિવસે દિવસે
તારી સુંદરતા વધી રહી છે.
એને ક્યાં ખબર છે કે,
આ તો કાનાનો પ્રેમ છે
જે સુંદરતા રૂપે ચઢી રહ્યો છે.

Gujarati Shayri by gauswami : 111942847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now