*શિક્ષક*
~શિક્ષક ફુવારા ની સેર જેવો ઉત્સાહિત હોવો જોઈએ કે તેને જોઈને જ વિદ્યાર્થી પણ આનંદિત થી તેના કરી માટે ઉત્સાહિત બને.
~શિક્ષક એવો હોવો જોઈએ કે તે દરેક ઉમર ના વિદ્યાર્થી જેવડો બનીને તેના ભાવ ને સમજી શકે.
~શિક્ષક નો ચહેરો પ્રફુલ્લિત અને આનંદિત સભર હોવો જોઈએ કારણ કે દરેક વિદ્યાર્થી પહેલા શિક્ષક ના ચહેરા નું નિરીક્ષણ કરે છે પછી પિતાની વાત કે પ્રશ્ન શિક્ષક ને પૂછવા કે નહિ તેની હિંમત કરે છે.
~દુનિયા માં માબાપ પછી નું સ્થાન શિક્ષક ને આપવા માં આવ્યું છે તો તે (શિક્ષક) વિદ્યાર્થી માં આત્મવિશ્વાસ ના પ્રાણ પુરે તેવો હોવો જોઈએ.
~એ સિવાય દરેક શિક્ષક માનસશાસ્ત્ર વિષય નું જ્ઞાન મેળવે તો વિદ્યાર્થી ને ખૂબ સરળતા થી સમજી શકે છે.