"શર્ટનું ખિસ્સું અને માણસનું હૈયું બંન્ને ડાબી બાજુ હોય છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે ખિસ્સું ખાલી હોય ત્યારે હૈયું ભરેલું હોય છે અને ખિસ્સું ભરેલું હોય ત્યારે હૈયું ખાલી હોય છે.."
🍁 *શુભ સવાર*🍁

-Nayana Viradiya

Gujarati Quotes by Nayana Viradiya : 111942704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now