ઉજ્જડ છું વેરાન છું
રણ કહો તો
હું રણને સમાન છું
ખુશ છું કે નથી
ફુલ કે પર્ણ મારે
ખીલી ફરી મૂર્ઝાવવાનું નથી દર્દ મારે

-Nanda H Solanki

Gujarati Shayri by Nanda H Solanki : 111942430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now