કોઈ પણ સમયે કંઈ પણ જાણ્યા વગર
કોઈ પણ વ્યક્તિ વિશે મંતવ્ય આપવું
એ એના વ્યક્તિત્વનું નહીં
આપણાં વિચારો નું પ્રદર્શન છે..
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*ગમે તેવી સારવાર લો*
*પણ માતાના ખોળા જેવું*
*"આઈ.સી.યુ."*
*અને મિત્રોની વાતો જેવું*
*"ઓક્સિજન" ક્યાંય જોવા*
*નથી મળતું...!!*