Gujarati Quote in Questions by Bipin Ramani

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રશ્ન: એક પુત્ર અને પિતા કાર અકસ્માતમાં સપડાય છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. પિતા મૃત્યુ પામે છે. દીકરાને ઑપરેટિંગ રૂમમાં લઈ જવામાં આવે છે, અને સર્જન કહે છે, “હું આ છોકરાનું ઑપરેશન નહી કરી શકુ ; તે મારો પુત્ર છે.” આ કેવી રીતે શક્ય છે?

જવાબ કોમેન્ટ કરો.

Gujarati Questions by Bipin Ramani : 111942214
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now