English Quote in News by Vinod TikmanII The Art of Living Practicner

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ના ઘરે દરરોજ ઓછામાં ઓછી 1 અથવા 10 થી વધુ પ્લાસ્ટિકની થેલીઓ મળે છે. (જેમ કે તેલની થેલી, દૂધની થેલી, કરિયાણાની થેલી, શેમ્પૂ, સાબુ, મેગી, કુરકુરે, બિસ્કીટ વગેરે) આથી....
આપણે શું કરવાનું છે ?:
આપણે આ બધી થેલીઓ દરરોજ ડસ્ટબીનની જગ્યાએ ખાલી ઠંડા પીણાની બોટલમાં નાખવાની છે. તમે અઠવાડિયામાં એકવાર બોટલ ભરી શકો છો અને તેને યોગ્ય ઢાંકણ સાથે ડસ્ટબિનમાં ફેંકી શકો છો. આમ કરવાથી પશુઓ વેરવિખેર પ્લાસ્ટિક ખાશે નહીં. જ્યારે પવન ફૂંકાશે ત્યારે પ્લાસ્ટિકની પ્લેટો અહીં-ત્યાં ઉડશે નહીં પર્યાવરણને પણ નુકશાન થશે નહીં; પ્લાસ્ટિકના કચરા અને પ્લાસ્ટિકની બોટલોનો યોગ્ય નિકાલ થશે. પાલિકાને પણ કચરો એકત્ર કરવામાં સગવડ મળશે.
દરેક ઘરના લોકોએ આ જરૂરિયાતને ઓળખીને આ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ એવી નમ્ર વિનંતી છે.
પર્યાવરણ ને લઈને આપણે બધા જ ચિંતિત છીએ આથી જ આપ આ મેસેજ વાંચી રહ્યા છો, એટલે આ મેસેજ જેમ છે એમ એડિટ કર્યા વગર શક્ય એટલું વધુ ફેલાવશો, ક્રાંતિ જરૂર આવશે

English News by Vinod TikmanII  The Art of Living Practicner : 111941676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now