Have Faith In God
I Literally witnessed and Experienced That
"Prayers do Work and Tables Also Do Turn"
So Trust The Process 🙌💫
• પ્રાર્થનાઓ કામ પણ કરે છે અને પાસાઓ પણ પલટે છે. તો જિંદગીથી હારી જવા કરતા ભગવાન અને પોતાનામાં શ્રદ્ધા રાખીને પોતાની સાથે યોગ્ય ન્યાય કરતા શીખો. છેવટે એક જ વાત કે સમય બળવાન છે.🥂