મિલન બની ગયું હવે સપનું અમારું ને..
અમે બંધ ખોબામાં મળતા શીખી લીધું....
ના વરસ્યો ક્યારેય ધોધમાર વરસાદ તો.....
અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું.....
- લાંબા સમય (4 વર્ષ) ના આંતરકાલ પછી આ પ્લેટફોર્મ પર પાછા આવવાનું સૌભાગ્ય મળ્યું છે.
ખરેખર નિયતિ જ્યારે તેના ખેલ ખેલે છે એટલે બધા પાત્રો તેના યથાસ્થાને પહોંચી જાય છે.
આપ સૌનો દિવસ શુભ રહે