"હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો. જીવનની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં. જે ચંદન ઘસાય છે તે ભગવાનના કપાળ પર લાગે છે અને જે ચંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે વપરાયછે.."
➖➖➖➖➖➖➖➖➖➖
"માણસની સૌથી મોટી લડાઇ સંજોગો સાથે નહીં પરંતુ પોતાના વિચારો સાથે હોય છે ! જ્યાં વિચાર મજબૂત અને સકારાત્મક હોઈ ત્યાં જીત નિશ્ચિત હોય છે..."
➖➖➖➖➖➖➖➖➖➖
"તંદુરસ્ત સંબંધ એટલે? નિખાલસ અને મોકળો સંવાદ,અરસપરસ સન્માન અને વિશ્વાસ,સહિયારાં મૂલ્યો અને લક્ષ્ય,અપેક્ષા અને હકીકત વચ્ચે સમન્વય,શીખવાની અને બહેતર બનવાની તૈયારી,બુદ્ધિ અને હ્રદયની જુગલબંધી.."
➖➖➖➖➖➖➖➖➖➖