Gujarati Quote in Poem by Mehul Siddhapara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🥲…એક સૈનિકને સમર્પિત…🥲

શહિદ થવાનો સિલસિલો ચાલું છે, પણ
એકના બદલે દશ ક્યાં લાવવાનું ચાલું છે ?

સમસ્યાં તમારી મુશ્કેલીમાં તમે, છતાંય
જાન હથેળીમાં અમારું,રાખવાનું ચાલું જ છે !

ક્યાં સુધી અમારા મૌતનો તમાસો કરશો
સમસ્યાનું સમાધાન ક્યાં કરવાનું ચાલું છે ?

અગ્નિવીર લાવી આપી ચાર વર્ષની નોકરી,
છતાંય માં ભોમ માટે શહિદ થવાનું ચાલું છે !

આરામની જીંદગી જીવતાં હરામખોર નેતાઓ
અમારા પરિવારનું તો વિખરાવાનુ્ં ચાલું જ છે !

-મેહુલ સિધ્ધપરાં

Gujarati Poem by Mehul Siddhapara : 111940674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now