Gujarati Quote in Thought by ભૂપેન પટેલ અજ્ઞાત

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક મનભરીને વરસે છે,
ક્યારેક ફરફેન બની તરસે છે,
ક્યારેક બાફ બની પરસેવે છે,
સમજાતું નથી તારું વર્તન,
કેમ કરી મને તુ રીઝવે છે.....

-ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111940556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now