" અહીંયા દરેક મનુષ્ય કોઈને કોઈ લડતમાં છે. કોઈ મન સાથે, કોઈ આત્મા સાથે, કોઈ ભગવાન સાથે, કોઈ કુટુંબ સાથે હંમેશા લડતમાં છે.
મનની શાંતિ, આત્માને તૃપ્તિ અને ઉધરવગતિનો માર્ગ કોઈને ખબર નથી.....
માણસ દોડતો રહે છે, સંબંધો કમાવવા માટે, પૈસા કમાવા માટે, પરણવા માટે, સંતતિ કરવા માટે અને છેલ્લે ભગવાનને મનાવવા માટે.....
આપણા દુઃખનું કારણ જ એ છે કે આપણે દોડિયા કરીએ છીએ....."
માતૃભારતી પરની રચના
" ભમ્મર કુંડલી ભાગ 34 અભિભૂતિ"
માંથી