વ્યક્તિની હાજરીમાં એના પ્રત્યે ઉપેક્ષા સેવવી
અને તેની ગેરહાજરીમાં તે જ વ્યક્તિ માટે હાફળા
ફાફળા થવું એ કેટલું યોગ્ય છે? જો તમે હાજરીની
દરકાર નથી કરી શકતા તો તમને ગેરહાજરીમાંય
હાફળા ફાફળા થવાનો કોઈ અધિકાર જ નથી!
કારણ કે જે વ્યક્તિ તમારી માટે હાજર છે
તેના જીવનમાં તમે તમારી હાજરી યોગ્ય સમયે
પૂરાવી શકતા નથી જેના પરિણામે જે તે
વ્યક્તિ તમારા જીવનમાંથી ગેરહાજર બને છે!
-Nency R. Solanki