Gujarati Quote in Thought by Bipin Ramani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધીમે ધીમે

સમજાતું જાય છે કે જિંદગી માણી શકવાનો

આધાર સંખ્યા પર નહીં,

ગુણવત્તા પર રહેલો છે.

મિત્રોના ટોળા હોવાને બદલે

એક મિત્ર પૂરતો છે.

એક સંબંધ, એક પ્રિયજન,

એક પ્રવૃત્તિ, એક શોખ, એક પુસ્તક કે મનગમતી કોઈ એક જગ્યા.

એક સાંજ,

એક મુલાકાત, એક કૉફી કે એક રાત.

બહુ વધારે નહીં,

બસ માત્ર એક જ.

.......1️⃣......✍️

Gujarati Thought by Bipin Ramani : 111940058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now