🌻🔅☀️🔅🌻
જો આપણે હાથ પર હાથ રાખીને *સારા સમયની રાહ* જોતા હોય તો સારો સમય પણ પગ પર પગ ચડાવીને *આપણી મહેનતની રાહ* જોઈ રહે છે.
*ખૂબ સરસ પંક્તિ :*
બીત જાતી હૈ જિંદગી યે ઢૂંઢને મેં
કી હમે ઢૂંઢના કયા હૈ,
જબ કી માલુમ નહિ યે ભી કી,
જો મિલા હૈ ઉસકા કયા કરના હૈ.
*Understanding is more important than Memorization*.
🫧🌸🌻☀️🌻🌸🫧