પોતાના સંજોગો અને જે કંઈ બન્યું તેની જવાબદારી પોતે લેતા પહેલા.. પોતાની જાત પરની સત્તા નો પોતે સ્વીકાર કરીએ.. કારણ કે સત્તા વગરની જવાબદારી અધુરી છે. જાતની સત્તા સ્વીકારીને.. પોતાની જાત પર આસ્થા રાખીને વ્યક્તિ પોતાની જવાબદારીઓને સારી રીતે અને પૂર્ણ રીતે અદા કરી શકે છે.
-yeash shah