મમ્મીની હોય ખૂબ મીઠી વાત.
એમની વાતોમાં વિતે સૌ રાત.
કોઈ માતા બાળકને આપે ઘાત.
બતાવી પોતાની મમતાકેરી જાત.
બધી માની હોતી હશે જુદી નાત.
પડતી હશે તેમાં પણ કોઈક ભાત.
તું તારા બાળકને સમજી લે માત.
તે બાળક તારું છે એ રાખ જ્ઞાત.
આ એવી માતાઓ માટે છે જેમને તેના બાળકની કોઈ પરવા હોતી નથી અને તે પોતાના બાળકને છોડીને જતા એકવાર અચકાતી પણ નથી.
સમજાય તેને વંદન.
❤️❤️❤️ " Rup"