*જીઓ 1.5 GB ભાવ 799/-*
*જુનો ભાવ - 666/-*
*નવો ઉમેરો = 133/-*
*101/- ચાંલ્લો*
*21/- પાટ ઉતરામણ*
*11/- પહ વધાવાના*
*કુલ = 133/- ભાવ વધારો*
*એટલે કે ૪૬.૭૨ કરોડ ગ્રાહકો પાસેથી ૬૨૧૧ કરોડ નો ચાલ્લો વસુલી કરશે*
*વાહ! મુકા કાકા વાહ! તોય* *જમવાનું તો નય જ!*😭😭🤪