Gujarati Quote in Poem by Hemali Ponda તની

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોટા પરિવારો નાનકડા થતાં ગયા!
મોટા મકાનો હવે નાનકડાં થતાં ગયા!
' પ્રાઈવેસી' ના નામે અહંભાવ વધતા ગયા!
જતુ કરનારા હવે કમજોર કહેવાતા ગયા!
અફસોસ એનો છે તની,
મોટું હૃદય રાખીને ક્ષમા કરનારા હૈયા
હવે સાવ નાનકડા થઈ ગયા!!
-તની

Gujarati Poem by Hemali Ponda તની : 111939180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now