જિંદગીમાં આપણે ઘણી બધી એવી ભૂલો કરીએ છીએ કે ખાનગીમાં આપણે એને આપણી મૂર્ખામી કહી શકીએ... ...
સવાલ એ નથી કે આપણે મૂર્ખામી કરીએ છીએ,
સવાલ એ છે કે આપણે મૂર્ખામી કરી અને ખાનગીમાં એને સ્વીકારી અને સુધારવાનો પ્રયત્ન ક્યારેય નથી કરતા....
આપણે એનાથી ઉલટુ કરીએ છીએ,
આપણે એને હદ સુધીની છુપાવીએ છીએ,
છુપાવી ના શકે તો એને દબાવીએ છીએ,
દબાવીને શકાય તો એને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ,
આપણે સામ-દામ દંડ ભેદ આ બધી વસ્તુઓથી એને દબડાવી દઈએ છીએ,
લાંબા ગાળે આવી ઘણી બધી દબાવેલી અને છુપાવેલી અને ના સુધારાયેલી મૂર્ખામીઓ એ આપણા વ્યક્તિત્વને ખોખલો બનાવી દે છે. ...