Gujarati Quote in Shayri by Dear Zindagi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રુદન ની કળા ક્યા વ્યકત થતી જણાય છે,
કુદરત ની રચના ક્યા હર્ કોઈને સમજાય છે,

વ્યવસ્થા હોય ગણી પ્રેમ ની ચર્ચા જાણવાની લોકો ના મોઢે થી,
આંસુ ઓ ના મોતી નિર્ બની ને વહે અે ક્યા કોઇથી જોવાય છે,

પ્યાસા તન મન્ ના ઘાટ્ ક્યા ચહેરા પરથી પરખાય છે આજ્કલ્,
જીવતે જીવત ક્યા કોઈના પ્રેમ ના સબંધ ને પ્રેમ લગન થી ઉજવાય છે.

DEAR ZINDAGI 🙏

Gujarati Shayri by Dear Zindagi : 111938535
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now