🪷 સ્નાન હો ઘરમાં કે પછી, હો ગંગા તટે....,
છે શરત એક જ - કે તું, ભીતરથી શુધ્ધ થા..!!!
🪷 પાણીથી ન્હાય તે "કપડાં" બદલી શકે છે,
પણ પરસેવે ન્હાય તે "કિસ્મત" બદલી શકે છે.
🪷 પ્રભુ એટલું આપજો, શોધવું પણ ના પડે,
સંતાડવું પણ ના પડે..!!!
🪷 વિચાર ગમે તેટલો સુંદર હોય તે..,
આચાર વિના નકામો છે..!!!
🪷 પ્રભુ, હું ક્યાં કહુ છું કે તૂ આંગણ સુધી આવ.?
આંખ મીચું.....
ને બસ પાંપણ સુધી આવ..!!!
*સુપ્રભાત*